
કુંદન ફ્લાવર સિલ્ક બંગડીઓ — જોડી
ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે
સિલ્ક થ્રેડની ચમકદાર બંગડીઓની જોડી, જેમાં કુંદન ફ્લાવર અને ગોલ્ડ સ્ટોનનું સુંદર કામ કરેલું છે. ફોટામાં ટર્કોઈઝ કલર છે — પણ તમે તમારી પસંદગીના કોઈપણ કલરમાં મંગાવી શકો છો.
- Pair of 2 bangles
- Kundan flower centrepiece
- Any colour available
ડિલિવરી અને બનાવવાનો સમય
We deliver across India. Orders are usually delivered within 2–3 business days in nearby areas, 3–5 business days across Andhra Pradesh, and 5–7 business days for the rest of India
તમારી પસંદગી મુજબ ફેરફાર (Customisation)
Most pieces can be made in your colours. Add your wishes in the order notes, or chat with us on WhatsApp before ordering.
પેમેન્ટ
Pay easily by UPI (GPay, PhonePe, Paytm) after placing your order. For large orders we take an advance and the balance before dispatch.